Skip to playerSkip to main content
  • 7 years ago
અમદાવાદ: ધોરણ સાયન્સ 12ના જાહેર થયેલા પરિણામમાં સિવિલ હોસ્પિટલમાં કેર ટેકર(સફાઈ કામદાર) તરીકે નોકરી કરતા અશોકભાઈના દીકરા યશ અધિકારીએ 9980 પર્સેન્ટાઈલ અને 93 ટકા સાથે અનોખી સિદ્ધિ મેળવી છે યશના ભાઈ સિદ્ધાર્થ પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે ધોરણ 12 સાયન્સમાં તેજસ્વી વિદ્યાર્થી બનેલા યશને PDPUમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે યશના પિતા અશોકભાઈ કે જેઓ એક સામાન્ય સફાઈ કામદાર તરીકે નોકરી કરી રહ્યાં છે પરંતુ તેમના દીકરાઓના મોટા માણસ બનાવવા માટે તેમણે પેટ પાટા બાંધીને બંને પુત્રોને ભણાવવા માટે કોઈ કસર રાખા નથી

Category

🥇
Sports

Recommended