જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા મિનિ કુંભમાં પવિત્ર યાત્રાધામ બોર્ડને રૂ 15 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાંઆવી હતી પણ, RTIમાં માત્ર 361 કરોડની જ ખર્ચની વિગતો બહાર આવતાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે RTIના જવાબમાં જણાવ્યામુજબ વિખ્યાત ગાયક કૈલાશ ખેરને 2950 લાખ, લેસર શોમાં 80 લાખ અને ઇવેન્ટ મેનેજમેન્ટ પાછળ રૂ 63 લાખનો ખર્ચ કરાયો હોવાનો દાવોકરાયો છે