Skip to playerSkip to main content
  • 7 years ago
સ્વિઝરલેન્ડના રોજર ફેડરર વિમ્બલડનની સેમીફાઈનલમાં સ્પેનના રાફેલ નડાલને હરાવ્યો છે તેમણે નડાલને પ્રથમ વાર કોઈ ગ્રેન્ડ સ્લેમની સેમીફાઈનલમાં હરાવ્યો છે આ જીતની સાથે જ ફેડરર 12મી વખત ગ્રેન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચી ગયો છે તેમણે નડાલને 7-6(7/3), 1-6, 6-3, 6-4ને હરાવ્યા હતા ફેડરરની આ 31મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હશે રવિવારે એવોર્ડ મુકાબલામાં તેમનો સામનો વર્લ્ડ નંબર-1 સર્બિયાના નોવાક જોકોવિચ સાથે થશે

Category

🥇
Sports

Recommended