Skip to playerSkip to main content
  • 7 years ago
રાજકોટમાં એક પછી એક હીરોગીરી દેખાડતા પોલીસ કર્મચારીના વીડિયો વાઇરલ થઇ રહ્યા છે આજે પણ સોશિયલ મીડિયામાં પોલીસ કોન્સ્ટેબલ જેકેઝાલા નામના પોલીસ કર્મચારીનો હીરોગીરી કરતો વીડિયો વાઇરલ થયો છે આ કોન્સ્ટેબલ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે પોલીસ વર્દીમાં કોન્સ્ટેબલનો આ વીડિયો સામે પોલીસે તપાસ હાથ ધરી છે જો કે આ વીડિયો ક્યારનો છે તે અંગે પુષ્ટી થઇ નથી તેમજ રાજકોટનું હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ સત્તાવાર રીતે પોલીસે હજુ સુધી સમર્થન આપ્યું નથી

Category

🥇
Sports

Recommended