Skip to playerSkip to main content
  • 7 years ago
પબંગાળના રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર ગીત ગાતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે સ્ટેશન પર કામ કરતી મહિલા વીડિયોમાં લતા મંગેશકરે ગાયેલું ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈ રહી છે 1972માં આવેલી ફિલ્મ શોરનું ગીત લતાનાં અવાજમાં ગાતી મહિલાનો વીડિયો ફેસબુક પર 20 લાખથી વધુ વાર જોવાયો છે 43000થી વધુ વખત શેર થયો છે તે તેના પર 4 હજારથી વધુ કમેન્ટ્સ પણ કરાઈ છે ગરીબ પરીવારની મહિલાનાં અવાજને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે કેટલાય લોકોએ મહિલાના અવાજને યોગ્ય પ્લેટફોર્મ અને તાલિમ મળે તેવી વાત પણ કરી છે

Category

🥇
Sports

Recommended