Skip to playerSkip to main content
  • 7 years ago
મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્વામિનારાણ સંસ્થાના ભારત અને UK ખાતેના સંતો રશિયાના અધિકારીઓના ખાસ આમંત્રણથી રશિયા પહોંચ્યા હતા રશિયાની ફેડરેશન પાર્લામેન્ટ કાઉન્સિલના ડેપ્યુટિ ચેરમેને સંતોને મોસ્કો ખાતે આવકાર્યા હતા

આ મિટીંગમાં રશિયન અને ભારતીય સંસ્કૃતિઓની વિશિષ્ટતાઓની સાથે-સાથે આદ્યાત્મિક્તા અને માનવતાના મુલ્યો કઈ રીતે વ્યક્તિના ચારિત્ર્ય અને જીવનની ગુણવત્તા વધારે છે તેના વિશે વાતચીત થઈ હતી ભગવાન સ્વામિનારાયણથી લઈ પ્રમુખસ્વામી મહારાજના કાર્યો, મુલ્યો અને વિચારધારા સાથે વિશ્વવ્યાપી BAPS સંસ્થા વિશે વિસ્તારપૂર્વક જાણીને રશિયન અધિકારીઓ આફ્રીન પોકારી ગયા હતા

Category

🥇
Sports

Recommended