Skip to playerSkip to main content
  • 7 years ago
સુરતઃ તાપી નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદના પગલે તાપી નદીમાં પાણીની આવકની સાથે જળકુંભી પણ તણાઈ આવી છે જેના પગલે વોટર વર્કસના ઈન્ટેક વેલ્સમાં જલકુંભી ફસાઈ ગઈ છે અને તંત્ર દ્વારા જળકુંભી દૂર કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં હવે લોકો પણ સાથ આપી રહ્યા છે જહાંગીરપુરાના વોટર વર્કસના ઈનેટક વેલ્સમાં જળકુંભી ફસાઈ જતા રાંદેરના ખલાસીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે જેમાં મોટી સંખ્યામાં ખલાસીઓ જોડાયા હતા

Category

🥇
Sports

Recommended