પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના અસ્થિઓને આજ ગઢમુક્તેશ્વરના વ્રજઘાટ પર ગંગામાં વિસર્જીત કરવામાં આવ્યા અસ્થિ વિસર્જન સુષમાની દીકરી બાંસુરીએ કર્યા તેમની સાથે સુષમાના પતિ સ્વરાજ કૌશલ, મંત્રી સુરેશ ખન્ના અને સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ હાજર હતા બાંસુરીએ ગમગીન આંખોથી માતાના અસ્થિને ગંગામાં વિસર્જીત કર્યા હતા