Skip to playerSkip to main content
  • 7 years ago
બૉલિવૂડની બબલી ગર્લ આલિયા ભટ્ટ એક્ટિંગ અને સિંગિંગ બાદ મ્યૂઝિક વીડિયોમાં પણ ડેબ્યૂ કરી ચૂકી છે આલિયાએ પંજાબી સિંગર ધ દૂરબીન સાથે મળીને તેનો પહેલો મ્યૂઝિક વીડિયો ‘પ્રાડા’ લોન્ચ કર્યો છે સોંગ રિલીઝ થતાં જ યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે જેમાં આલિયાનો અલગ જ લૂક તમને જોવા મળશે

Category

🥇
Sports

Recommended