Skip to playerSkip to main content
  • 7 years ago
લેકમે ફેશન વીન્ટર વીક 2019ની શરૂઆત થઈ ચૂકી છે જેમાં કરિશ્માથી લઈને આયુષ શર્મા અને કેટરીના કૈફથી લઇને ખુશી કપૂર સુધીના સેલેબ્સે આકર્ષણ જમાવ્યું હતુ ડિઝાઇનર મનિષ મલ્હોત્રાની શૉ સ્ટોપર બનેલી કેટરિનાએ સૌકોઈનું મન મોહી લીધું હતુ કેટરિનાએ બ્લેક બ્રાઇડલ લહેંગા પહેર્યો હતો જેમાં તે બેહદ સુંદર લાગતી હતી

Category

🥇
Sports

Recommended