Skip to playerSkip to main content
  • 7 years ago
અમદાવાદઃધર્મના નામે ધતિંગ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે ધનજી ઓડે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેણે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા ઉલ્લેખનીય છે કે, ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા ​​​​​​​અમદાવાદામાં એક આલિશાન બંગલામાં રહે છે

Category

🥇
Sports

Recommended