Skip to playerSkip to main content
  • 7 years ago
દેશભરમાં ગણેશ ચતુર્થીની ધૂમ મચી છે ત્યાં બોલિવૂડ સેલેબ્સ પણ તેમના ઘરે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરતા જોવા મળ્યા હતા શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય, અર્પિતા ખાન, જિતેન્દ્ર, મંદિરા બેદી, કાર્તિક આર્યન અને સોનૂ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓએ તેમના ઘરે બાપ્પાની પધરામણી કરી હતી જેના વીડિયોઝ અને ફોટોઝ પણ વાઈરલ થવા લાગ્યા હતા અનેક સેલેબ્સ ગણપતિની સ્થાપનામાં આ વરસે પર્યાવરણને પણ કોઈ નુકસાન ના થાય તેની ખાસ તકેદારી રાખતા જોવા મળ્યા હતા માટીની મૂર્તિની સ્થાપના કરવાની સાથે જ તેઓ તેનું વિસર્જન પણ ઘરે જ કરવાની વાત કરતા જોવા મળ્યા હતા કોઈ દાયકાઓથી વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી રહ્યું છે તો કોઈ લાલબાગ ચા રાજામાં અતૂટ શ્રદ્ધા રાખે છે

Category

🥇
Sports

Recommended