Skip to playerSkip to main content
  • 7 years ago
આંધ્રપ્રદેશમાંમોહરમના તાજીયા સમયે એક દુર્ઘટના ઘટી જેનો વીડિયો વાઇરલ થયો છે લોકો તાજીયા જોવા ઘરોના છત અને છજા પર ચડી ગયા હતા ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના બિટાદ્રાપડુની છે જેમાં છતની દિવાલ પડતાં દઝનો લોકો નીચે આવી પડ્યા હતા જેમાં 20 જેટલા લોકોને ઈજા થઈ હતી તમામને હોસ્પિટલ ખસેડાયા હતા

Category

🥇
Sports

Recommended