Skip to playerSkip to main content
  • 7 years ago
સૂરદાસ વ્યક્તિની અનોખી કળાનો વીડિયો વાયરલ થયો છે જેમાં સૂરદાસ વિદ્યાર્થી નાના પાટેકરની ફિલ્મ ક્રાંતિનો ફેમસ ડાયલોગ આ ગયે મેરી મોત કા તમાશા દેખને’ બોલી રહ્યો છે અદ્દલ નાના પાટેકરના અવાજમાં સંપૂર્ણ ડાયલોગ બોલતા લોકોએ તાળીઓ પાડીને સૂરદાસ વિદ્યાર્થીને વધાવી લીધો હતો અંધેર તંત્ર અને પ્રજાને જગાડવા માટેનો ડાયલોગ ઓલટાઈમ ફેવરિટ છે સૂરદાસ વિદ્યાર્થીની કળા અને આત્મવિશ્વાસ પર લોકો આફરિન પોકારી ઊઠ્યા હતા સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીનો વીડિયો સૌથી વધુ શેર થઈ રહ્યો છે

Category

🥇
Sports

Recommended