Skip to playerSkip to main content
  • 7 years ago
સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે બુટીમાં બીટેકની એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરીને તેને જીવતી સળગાવી દેવાના કેસમાં રાહુલ રાજ ઉર્ફે રાજને ફાંસીની સજા આપી છે જજ એકે મિશની કોર્ટે રાહુલને શુક્રવારે આ કેસમાં દોષી જાહેર કર્યો હતો સીબીઆઈના વકીલ રાકેશ પ્રસાદે 25 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન 30 સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા બંને પક્ષોની દલીલો બે દિવસ 13 અને 18 ડિસેમ્બર કરી દેવામાં આવી હતી

Category

🥇
Sports

Recommended