Skip to playerSkip to main content
  • 7 years ago
અમદાવાદઃપાલડીમાં એનઆઇડીની પાછળ બની રહેલા સ્પોર્ટસ સંકુલમાં બે ફૂટનો પાયો ધરાવતી ચાર ફૂટની દીવાલ ધરાશયી થઇ જતાં ઘટના સ્થળ પર બે મહિલાનાં મોત થયા હતા જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા થઇ હતી ફાયર અને પોલીસની પ્રાથમિક તપાસ મુજબ પાયા માટે માંડ બે ફૂટનું ખોદકામ કરાયું હોવાથી 15 ફૂટથી વધુ લાંબી દીવાલ તૂટી પડી હતી

Category

🥇
Sports

Recommended