હિમાચલના કેલોંગમાં તાપમાન શૂન્યથી 10 સેલ્સિયસ નીચે પહોંચ્યુ હતુઅમૃતસર અને હરિયાણામાં અંબાલ હિસાર અને કરનાલમાં પણ આવી સ્થિતિ રહી હતી હિમાચલ પ્રદેશમાં બુધવારે શુષ્ક અને ઠંડું વાતાવરણ રહ્યું હતું અહીંયા કેલોંગમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન શૂન્યથી 10 સેલ્સિયસ ઓછું નોધાયું હતું કિન્નૌર જિલ્લાના કલ્પામાં સામાન્ય તાપમાન શૂન્ય કરતા 41 સેલ્સિયસ ઓછું રહ્યું હતું
શ્રીગંગાનગરમાં બુધવારે તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉનાળામાં અહીંયાનું તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું પંજાબ અને હરિયાણામાં ઘણા સ્થળો પર તાપમાન 03 સેલ્સિયસ નોંધાયું હતું પઠાનકોટ, આદમપુર, હલવારા, ભટિંડા, ફરીદકોટ અને ગુરદાસપુરમાં સામાન્ય તાપમાન 08થી 24 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું