Skip to playerSkip to main content
  • 7 years ago
નાની કુંકાવાવમા મુખ્ય શિક્ષકની બદલી બંધ રાખવાની માંગ સાથે છેલ્લા એક સપ્તાહથી પ્રાથમિક શાળામા શિક્ષણ કાર્ય ઠપ્પ છે ત્યારે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવ ગામની મુલાકાતે દોડી ગયા હતા તેમણે ગામ લોકોને આ બદલી નિયમ મુજબ જ થઇ હોવાનુ જણાવી જો આ શિક્ષકને અહી રાખવા હોય તો તેનો પગાર શું ગામ લોકો ચુકવશે ? તેવો સવાલ ઉઠાવતા જ અહીના એક યુવાને ઉભા થઇ શિક્ષણાધિકારીના ટેબલ પર રૂપિયા એક લાખ રોકડા ધરી દીધા હતા જો કે ગામ લોકો પગાર ચુકવવા તૈયાર હોવા છતા તેઓ આ સહમતી પણ સ્વીકારી શકયા ન હતા તેમણે આગામી 15મી તારીખ સુધી શિક્ષક અહી રહેશે તેવી ખાતરી આપી હતી

Category

🥇
Sports

Recommended