Skip to playerSkip to main content
  • 7 years ago
મહેસાણા: બહુચરાજી પાસે શંખલપુર ગામે આવેલા ટોડા બહુચરાજી માતાજીના 5200 વર્ષ પ્રાચીન આદ્ય સ્થાનકે માતાજીને મૂર્તિરૂપે બિરાજમાન કરાયાનો સાતમો પાટોત્સવ રવિવારે યોજાશે ત્યારે મંદિરને રંગબેરંગી લાઈટિંગ કરતાં ઝળહળી ઉઠ્યું છે અને રાતે તેનો અદભૂત નજારો દેખાય છે આ પ્રસંગે નવચંડી મહાયજ્ઞ અને અખંડ આનંદના ગરબાની 24 કલાકની મહાધૂનનું આયોજન કરાયું છે જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાંથી 150થી વધુ ગરબા મંડળો ભાગ લેનાર છે

Category

🥇
Sports

Recommended