Skip to playerSkip to main content
  • 7 years ago
વિડિયો ડેસ્ક: ઉત્તર-પૂ્ર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદાનાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધી 34થી વધુનાં મોત થયાં છે જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયાં છે હિંસા વધુ ના થાય તે માટે હિંસાગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષાદળનો કાફલો ખડકી દેવાયો છે કોંગ્રેસે આજે રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ આપી સરકાર સામે પગલાં લેવાં રજૂઆત કરી છે તો, આ વિડિયોમાં જાણો દિલ્હીમાં હિંસાની શરુઆત કેવી રીતે થઈ

Category

🥇
Sports

Recommended