Skip to playerSkip to main content
  • 4 years ago
તુર્કીની રાજધાની ઇસ્તંબુલના તકસીમ સ્ક્વેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં કુલ 11 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ આજે ઇસ્તંબુલના સૌથી ભીડવાળા વિસ્તારમાં થયો હતો. આ વિસ્ફોટ થયો ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

Category

🗞
News

Recommended