Skip to playerSkip to main content
  • 1 year ago
હાઇકોર્ટે ધોરણ 8 સુધી ભણાવતા શિક્ષકો માટે ટેટ (શિક્ષક યોગ્યતા કસોટી) પરીક્ષા ફરજિયાત કરવાનો ચુકાદો આપ્યો છે, જેના પગલે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Category

🗞
News

Recommended