Skip to playerSkip to main content
  • 6 minutes ago
નર્મદા જિલ્લાના એકતાનગરમાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ પહેલાં આસામથી આવેલા BSFના 40 જવાનોમાંથી 21 જવાનો ડેન્ગ્યુ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું.

Category

🗞
News

Recommended